Bhagwan Na Shasanma Jene | Mahasattvashali – 23

ભગવાનના શાસનમાં જેને સાચો શાસનનો રાગ હોય, તેમણે જગવાની જરૂર છે…

નહીં જાગો તો જેમણે વૈરાગ્ય અને સત્ત્વ સાથે સંસાર ત્યાગીને દેવ-ગુરુ-ધર્મને જીવન સમર્પિત કર્યું છે, એમનું કફોડી સ્થિતિમાં જીવન પૂરું થશે!!

સત્તાના જોરથી તેમને primary necessity થી પણ વંચિત રાખે અને એમને રસ્તા પર રહેવાનું આવે તો એમને બે જ option રહે…

કાં સત્તા સામે surrender થાઓ અને કાં suicide કરો!!

પણ સાત્ત્વિક જીવો ક્યારેય શ્રીમંતોની દાઢીમાં હાથ ન નાંખે…

માટે પરિસ્થિતિ ગંભીર છે !!

આખા ગચ્છને wipe out કરવાની મેલી મુરાદથી શ્રાવકો દ્વારા છેલ્લી કક્ષાનો ઉપાય અજમાવાયો છે!!

  • પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય
    યુગભૂષણસૂરિજી મહારાજા.