આજે ભરયુવાનીમાં highly educated and talented યુવાનો સારા ઘરોમાંથી struggle કરીને વૈરાગ્યપૂર્વક દીક્ષા લે, શરણે આવે, તો એમના પ્રત્યે ગુરૂની પણ યોગ-ક્ષેમ કરવાની જવાબદારી તો આવે ને ? પણ આખી જિંદગી સુધી સાચા સાધુને પજવવામાં આવે, વસતિમાં પગ પણ મુકવા ન દે, તો સાચા સાધુ સંઘમાં પાકશે ખરા? અરે! મુમુક્ષુ પણ દીક્ષા લેતા વિચાર કરશે, એવી જૈન સંઘની આજે દુઃખદ અને ગંભીર પરિસ્થિતિ છે..!!
- પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય
યુગભૂષણસૂરિજી મહારાજા.