Toh Vandho Kya Che ? | Mann Na Rahsyo – 24

હવે વાંધો ક્યાં આવે છે..??

આવી જે વિકૃતિ છે…
મલીનતા છે…
જે જીવને પોતાને જ નુક્સાનકારક છે… હાનિકારક છે…

એ એને ખરાબ લાગતી નથી…
એ ખરાબ ન લાગવામાં કારણ એક જ છે…
તમારા મનના કુવિકલ્પો… કુતર્કો… કુમતિ…

જે સારાને સારા તરીકે ગ્રહણ કરવા નથી દેતા..!!

– પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
.
.
.
#good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo