Jiv Dukhi Kem Che? | Mann Na Rahsyo – 23

જેટલી પણ જીવ સૃષ્ટિ છે એ દુઃખી કેમ છે..??

મન અને આત્માની મલીનતાના કારણે..!!
એની વિકૃતિઓના કારણે..!!

જેમ શરીરમાં વિકૃતિ પેદા થાય તો એને પીડા કરે…
તેમ મન અને આત્મામાં પણ જો વિકૃતિ પેદા થાય…
તો એને ધીરે ધીરે કોરી ખાય..!!

એના શક્તિ ગુણોને તોડી…
એના વિકાસને રૂંધે છે..!!

– પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
.
.
.
#good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo