આ દુનિયાના બધા વિસંવાદો… વિરોધાભાસો મનમાં સમાય છે…!! મન paradoxes નું ઘર છે..!! મન સરળ પણ છે, વક્ર પણ છે… મન શાંત પણ છે, તોફાની પણ છે… મન ચંચલ પણ છે, સ્થિર પણ છે… મન જડ પણ છે અને સમજદાર પણ છે… મન એ એક ગહન વિષય છે… એને સમજવું ઘણુ મુશ્કેલ છે..!!
– પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.