તમે કોનું સાંભળો..??
પપ્પાનું..??
મમ્મીનું..??
પત્નિનું..??
કે સાસુનું..??
શું તમે Boss નું સાંભળો..??
કે ગુરૂનું..??
કે પછી તમારા મનનું..??
તમારા ઉપર ultimate authority તરીકે જો કોઈ હોય, તો એ તમારું ‘મન’ છે..!!
મન જ્યાં દોડાવે ત્યાં તમે દોડવા તૈયાર હોવ છો ને??
– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
.
.
.
#good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo