Successful thava mate | Mann na rahasyo – 15

દીકરાના રાગથી પ્રેરાઈને ધંધામાં વિચાર કરશો તો fail જશો. તેમ business partner પ્રત્યેના દ્વેષથી પ્રેરાઈને ધંધામાં વિચાર કરશો તો પણ fail જશો. રાગ અને દ્વેષ એ પક્ષપાત છે, સંસારમાં પણ સાચા નિર્ણય કરવા હોય તો neutral બનવું પડે. ભૌતિક દ્રષ્ટિએ સફળ થવા માટે મનના આવેગ પર control રાખવો પડે છે. જીવનમાં successful થવા માટે સાચા નિર્ણયની આવશ્યકતા છે. અને સાચા નિર્ણય માટે neutrality ની આવશ્યકતા છે.

– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.