☀️સૂરીમંત્રની સાધના ફળશે…
વિશ્વ મંગલના મનોરથ ફળશે…
વિશ્વહિતની કામનાથી વિશ્વગુરૂ દ્વારા સ્થપાયેલ ધર્મશાસનનું કલીકાલમાં પણ અક્ષુણ રીતે વહન કરવા માટે ધર્માચાર્યોની પ્રભાવકતાની અભિવૃદ્ધિ કરાવનાર શ્રેષ્ઠ મહામંત્ર એટલે સૂરીમંત્ર….
ચૈત્ર સુદ અગિયારસ ના શુક્રવારે તા. 19 એપ્રિલના સવારે 07.15 ક. સોળ દિવસની સાધના પછી પૂજ્યશ્રીના પ્રથમ દર્શનની પળો અને સાધના ખંડમાં આરોપેલ આધ્યાત્મિક ઉર્જાને માણવા અવશ્ય પધારો…
પૂજ્યશ્રી સ્વમુખે 16 દિવસના મૌન પછી પ્રવચન ફરમાવશે… આ લ્હાવો રખે ચૂકતા…
📍સ્થળ : ગીતાર્થ ગંગા (રીલીજીઅસ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ), જૈન મર્ચંટ સોસાયટી, પાલડી, અમદાવાદ.
https://maps.app.goo.gl/9dsSfdevH6JJR…
આ સૂરીમંત્રની મહાનતા તથા પ્રભાવકતા જાણવા સંપૂર્ણ વિડિયો જોવા વિનંતી…
.
.
.
#jainchannel #jain #jainism #jaintemple #knowledge #puja #pujan #sadhna #dharma #religion #religious
You may also like
-
501 Ayambil Tap Tirthraksha Mate
-
Nutan Varsharambh – P.P. Gachchadhipati Yugbhushansuriji Maharaja – Ahmedabad 2024
-
Tirth Bhakt Ne Anjali – Darshnaben Nayanbhai Shah Ne Shraddhanjali
-
Potanu Sarvasva Shikharji Ne Arpan – Darshnaben Nayanbhai Shah Ne Shraddhanjali
-
Tirthbhakt Ni Chir Viday – Darshnaben Nayanbhai Shah Ne Shraddhanjali