Mann Sukhi to | Mann Na Rahsyo – 8

ગમે તેટલા બાહ્ય સુખના સાધનો હાજર હોય…

પણ તમારું મન દુઃખી હશે…

તો બધા સુખ ધૂળ બરાબર છે..!!

જે વ્યક્તિ મનને શાંત-સ્વસ્થ નથી કરી શકતો…

તે દુનિયામાં ગમે ત્યાં જાય…

તો પણ પોતાને સુખી નહીં કરી શકે..!!

– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
.
.
.
#good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo