ચશ્મા, આંખ વગેરે તો જોવાના સાધન છે… પણ તેના દ્વારા શું જોવું..?? શું ન જોવું..?? તે નિર્ણય મનનો છે..!! તમારી આંખો ટીકી ટીકીને વિકારી દૃશ્યો જુએ તેમાં મુખ્ય ગુનેગાર તમારી આંખો નથી… તમારું મન છે..!! વિકારોનો જન્મ મનમાં છે..!! આંખો તો તેને express કરે છે..!!
– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.