મનમાં એક વિશ્વાસ જાગે કે મારા મનની ખામીઓ કાઢવાની શક્તિ મારા હાથમાં જ છે…
તો તમે તમારા મનના અહંકાર, માયાવી વૃત્તિ, ઈર્ષ્યાભાવ બધું જ શાંત કરી શકો તેમ છો..!!
શુભ સંકલ્પથી મનમાં ઘણાં પરિવર્તન લાવી શકાય છે..!!
– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
.
.
.
#mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo