24×7 Tame Koni Sathe Cho ? | Mann Na Rahsyo – 1

શું તમે જાણો છો કે 24×7 તમારું Connection કોની સાથે છે..?? તમારા ઘર સાથે..?? તમારા સગા-સંબંધી સાથે..?? તમારા શરીર સાથે..?? ના..!! 24 કલાક તમારું અસ્તિત્વ-Existence તમારા મન સાથે જોડાયેલું છે. મનની હરેક પ્રવૃત્તિની અસર તમારી Life પર પડે છે. માટે જ મન તમારી સૌથી નજીક છે.

– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.