જિન આગમન પર્વ – અંજનશલાકા – પ્રતિષ્ઠા મહોત્સવ :
પંચમ દિવસ હાયલાઈટસ્ .
~ નિશ્રાદાતા : ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજના આજ્ઞાનુવર્તી વિદ્વદ્વર્ય આચાર્ય ભગવંત શ્રી અરિહંતસાગરસૂરીશ્વરજી મ.સા.
• પ્રિયંવદા દાસી દ્વારા જન્મની વધાઈ
• પ્રભુનો જન્મોત્સવ
• ફઈ-ફુવા દ્વારા ફઈયારું
• પ્રભુની નામકરણ વિધિ
• પાઠશાળા ગમન
• વિવાહ મહોત્સવ
• દીક્ષા કલ્યાણકનો વરઘોડો
• દીક્ષા કલ્યાણક વિધાન : પરિવારજનોની સંવેદનાઓ
• પંચમૂષ્ટિ લોચ, પ્રથમ વિહાર
• પ. પૂ. પ્રતિષ્ઠાચાર્ય શ્રીમદ્ અરિહંતસાગરસૂરીશ્વરજી મ. સા. ને અંજન વોહરાવવાની વિધિ
• સંયમ સંવેદના : પિયુશભાઈ શાહ તથા પ્રશાંતભાઈ શાહ(ડીકુભાઈ)
~ સંપૂર્ણ મહોત્સવના લાભાર્થી : માતુશ્રી સરલાબેન મહેન્દ્રભાઈ મહેતા પરિવાર
~ મુંબઈ – ચેંબુર – તિલકનગરમાં શ્રી પાર્શ્વતિલક શ્વે. મૂ. પૂ. તપાગચ્છ જૈન સંઘ અંતર્ગત હર્ષોલ્લાસ…
🎼સોંગ :
૧. પરમાત્મા બની જાશે મારો આતમા…
૨. એ ધીમા પગલે ચાલી ગયા…
૩. અંત છે અનંત નહીં…
.
.
.
#jain #jainism #spirituality #jainchannel #pratistha #tirthankar #religion
You may also like
-
501 Ayambil Tap Tirthraksha Mate
-
Nutan Varsharambh – P.P. Gachchadhipati Yugbhushansuriji Maharaja – Ahmedabad 2024
-
Tirth Bhakt Ne Anjali – Darshnaben Nayanbhai Shah Ne Shraddhanjali
-
Potanu Sarvasva Shikharji Ne Arpan – Darshnaben Nayanbhai Shah Ne Shraddhanjali
-
Tirthbhakt Ni Chir Viday – Darshnaben Nayanbhai Shah Ne Shraddhanjali