Ep 21 – Dharmik Sampatti Ni Suraksha | Dharmik Sampatti Nu Rakshan

ધાર્મિક સંપત્તિની સુરક્ષા

(ધાર્મિક સંપત્તિના રક્ષણ માટે – ખાસ વિડિયો જોવા અનુરોધ…)

ધાર્મિક સંપત્તિ નું રક્ષણ – પાર્ટ 21

⏳ Timeline :

00:00 ધર્મ એ એક Huge Multinational Sovereign (સાર્વભૌમ) પાવર છે.

00:25 ધર્મની Internal Strength : Ideas, Philosophies, Ethics, Scriptures

00:40 ધર્મની External Strength એ ધર્મદ્રવ્ય, Assets, Resources અને Administrative Structure છે.

01:00 ધાર્મિક સંપત્તિ ના રોકાણ માટે Most Productive & Sustainable Investment Policies બનાવવી જરુરી છે.

03:40 ભારત જેવા આર્યદેશમાં ધર્મ પ્રત્યે આવો અન્યાય ?
આ બાબતે શ્રાવકોએ જાગૃત થઈને મજબૂત રીપ્રેઝંટેશન કરવા જેવું છે. એવું રીપ્રેઝંટેશન જેને કોઈ ignore ન કરી શકે…

07:00 સંપત્તિના રોકાણ માટે પૂજ્યશ્રી એ કહ્યું કે સોના-ચાંદી આદીમાં રોકાણ કરવું safe અને preferable છે.

08:55 Gross Negligence in the Administration & Management should be eradicated and Healthy Rich Representation will enable us to achieve our Mottos…

એની માટે સૌ એકત્રિત થાઓ, સંકલ્પબદ્ધ થઈને કાર્ય કરો એવી શુભ મંગલ કામના…

નિશ્રાદાતા : સંઘરક્ષા, શાસનરક્ષા, ધર્મરક્ષાના નિપુણ રાહબર પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્‌વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મહારાજા)

~ આયોજક : ગીતાર્થ ગંગા

“ધર્મરક્ષા એ ઉંચામાં ઉંચો ધર્મ છે અને એ જ પ્રાથમિક કર્તવ્ય છે.”

📑Link to order book “Dharmik Sampatti Nu Open Secret” :

https://gitarthganga.com/b0ooks/produ…
.
.
.
#savetemples #savejaintirths #saveshikharji #girnar #jain #jainism