Ep 1 – Mahattva nu shu? Sharirbal ke Manobal | Manobal

• મહત્વનું શું ? શરીરબળ કે મનોબળ ?
મનોબળ – આત્મબળ (એપીસોડ – 1)

• પ્રવચનકાર :
ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજ સાહેબ.

• વોઇસ ઓવર : સુશ્રાવક શ્રી દિપેશભાઈ શાહ

• મન – દુર્લભ, Developed Mind – ધર્મ પામવા સક્ષમ

• મેંટલ સ્ટ્રેંથ – Knowledge is Power

• Lack of Will Power… ધરધર્મ કરવાથી વીલ પાવર વધે જ…

• અધર્મથી ધર્મ તરફ ગતિ કરવાની છે… મૂળથી પરિવર્તન લાવવાનું છે…

• વર્ષોથી ધર્મ આરાધના કરો છો પણ આજ દિવસ સુધીમાં તમારું મનોબળ કેટલું વિકસ્યું એનો ક્યાસ કાઢ્યો છે?

• શુદ્ધ ધર્મ – તત્કાળ લાભ = મનની શાંતિ અને આત્માની પવીત્રતા, દોષોની હાની, સ્થિરત્, સત્ત્વ, હિંમત, મનોબળ આદિ ગુણોની વૃદ્ધિ…
.
.
.
#mindset #soul #atma #mind #mindfulness #jain #jainism #spirituality