Ep 16 – Dharmo Ni Supereme Sovereignty | Dharmik Sampatti Nu Rakshan

ગયા એપિસોડમાં આપણે Secularism નો ખરો અર્થ જાણ્યું…

ચાલો હવે ધર્મની Supreme Sovereignty ને ઊંડાણથી સમજીએ….

• રાજ્ય અને ધર્મ બંનેના domain જુદા હતા અને જુદા છે…

• ધર્મગુરુઓ વિશ્વના માનવ માત્ર નહીં પરંતુ સમગ્ર જીવ સૃષ્ટિને ધ્યાનમાં રાખીને વ્યાપકતાથી વિશ્વ કલ્યાણ માટે પ્રયત્ન કરે છે…

• ધર્મગુરુઓ Spritual Sovereign છે…

• જગતગુરુ હિરસુરી મહારાજાનું તીર્થ રક્ષાનો અદભુત દ્રષ્ટાંત…

• આર્ય પરંપરા પ્રમાણે ધર્મ સતાએ રાજ્ય સત્તા કરતા superior sovereign power છે…

• બૃહદ્ કલ્પસૂત્ર નો દ્રષ્ટાંત…

• જૈનોનું ભારે વૈચારિક પતન…

અમદાવાદમાં યોજાયેલ જાહેર ધર્મસભા
“ધાર્મીક સંપત્તિનું રક્ષણ” માંથી સાભાર…

નિશ્રાદાતા : સંઘરક્ષા, શાસનરક્ષા, ધર્મરક્ષાના નિપુણ રાહબર પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્‌વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મહારાજા)

આયોજક : ગીતાર્થ ગંગા

ધર્મરક્ષા એ ઉંચામાં ઉંચો ધર્મ છે અને એ જ પ્રાથમિક કર્તવ્ય છે.

Link to order book, “Dharmik Sampatti Nu Open Secret” :

https://gitarthganga.com/books/produc…
.
.
.
#wealth #money #save #law #property #truth #temple #jaintemple #jainism #jain #spirituality #dharma #religion #speech #lawyers #jainmedia #jaindharm #jains #jainmandir #SaveReligion