Ep 15 – Real Secularism | Dharmik Sampatti Nu Rakshan

✅Real Secularism…
(આ કન્સેપ્ટ આપણે સહુએ સમજવા જેવો છે – ખાસ વિડિયો જોવા અનુરોધ…)

• વર્લ્ડ વાઈડ કોઈ એક નેશન કે સ્ટેટમાં ધર્મ સીમીત નથી…

• સારી ગવર્નિંગ સીસ્ટમ માં ધર્મ માટે કમ્પલઝન કે ઈંટરફીયરંન્સ ન જ હોય…

• કુમારપાળ મહારાજા – ભારતવર્ષના મહાન સમ્રાટ – કલિકાલસર્વજ્ઞ પૂ. હેમચંદ્રાચાર્યજી ના પરમવિશ્વાસુ પરમભક્ત – છતાં આચાર્ય ભગવંતે ક્યારેય કુમારપાળને એવી આજ્ઞા નથી કરી કે તારે એક જૈન ધર્મ જ રાજ્ય ધર્મ તરીકે ચલાવવાનો…

• કારણ… જૈન શાસ્ત્રો, આર્ય ધર્મો, રાજનિતિ અને ભારતીય પરંપરા આ બધા માં રાજ્યના એક ધર્મની ક્યાંય વાત જ નહોતી…

• રાજ્ય ધર્મ તરીકે રાજાએ બધા ધર્મનો આદર સત્કાર કરવાનો આવે…

• ક્યારેય પણ રાજ્યનો એક ધર્મ ન હોય….

• રાજ્ય બધા ધર્મને AT PAR ટ્રીટ કરે…

• રાજ્ય બધા ધર્મો માટે સમાન આદરનો ભાવ રાખે….

• આ જ INDIAN SECULARISM નો ખરો અર્થ છે.

અમદાવાદમાં યોજાયેલ જાહેર ધર્મસભા
“ધાર્મીક સંપત્તિનું રક્ષણ” માંથી સાભાર…

નિશ્રાદાતા : સંઘરક્ષા, શાસનરક્ષા, ધર્મરક્ષાના નિપુણ રાહબર પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્‌વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મહારાજા)

આયોજક : ગીતાર્થ ગંગા

ધર્મરક્ષા એ ઉંચામાં ઉંચો ધર્મ છે અને એ જ પ્રાથમિક કર્તવ્ય છે.

Link to order book, “Dharmik Sampatti Nu Open Secret” :

https://gitarthganga.com/books/produc…
.
.
.
#wealth #money #save #law #property #truth #temple #jaintemple #jainism #jain #spirituality #dharma #religion #speech #lawyers #jainmedia #jaindharm #jains #jainmandir #SaveReligion