ક્રિસ્ટલ પેલેસ-વેસુ માં માતુશ્રી રંજનબેન બીપીનયંદ્ર શાહ પરિવારના ગૃહાંગણે ગચ્છાધિપતિશ્રી ના પગલા તથા રવિવારીય શિબિર હાઈલાઈટસ્ .
શ્રાવકના 11 કર્તવ્યો અંતર્ગત પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી પંડિત મહારાજ સહિત ચતુર્વીધ સંઘના, અમારા ગૃહઆંગણે પગલા કરાવતાં અમારો પરિવાર અનહદ આનંદ અનુભવે છે.
પાવન પ્રેરણા : પૂ. મુનિરાજશ્રી વિવેકયશ વિજયજી મ.સા. (ભાઇ મ.સા.)
તથા સાધ્વીશ્રી દ્રષ્ટિરત્નાશ્રીજી મ.સા. ( ફઇ મ.સા)
નોંધ : પૂજ્યશ્રી ની સ્થિરતા ગીતાર્થ ગંગા – વેસુમાં પ્રાય: 1 મહિનો છે તથા તેમની નિશ્રામાં ફોનિક્સ ટાવર ડોમ-વેસુમાં 26 જાન્યુઆરીએ દીક્ષા છે.
.
.
.
#Mahasattvashali #saveshikharji #savegiriraj #ranakpur #jain #jainism #jaindharm #jaintemple #jaintirth
You may also like
-
501 Ayambil Tap Tirthraksha Mate
-
Nutan Varsharambh – P.P. Gachchadhipati Yugbhushansuriji Maharaja – Ahmedabad 2024
-
Tirth Bhakt Ne Anjali – Darshnaben Nayanbhai Shah Ne Shraddhanjali
-
Potanu Sarvasva Shikharji Ne Arpan – Darshnaben Nayanbhai Shah Ne Shraddhanjali
-
Tirthbhakt Ni Chir Viday – Darshnaben Nayanbhai Shah Ne Shraddhanjali