જ્યાં કર્તવ્ય છે, ધર્મ છે, શાસનનું ઋણ છે… એના પ્રત્યે જો આપણને ઉદાસીનતા હોય, ઉપેક્ષા હોય તો સમજી લેવાનું કે આપણે આ શાસનનાં સભ્યપદને લાયક પણ નથી.. ઠંડે કલેજે શાસનને થતી નુકશાની જોયા કરવી, એની રક્ષા ન કરવી, એમાં કર્તવ્યનો ભાવ પણ ન હોય, તો ખરેખર આપણે આ શાસનના રક્ષક નહીં પણ ભંજક છીએ… કેમકે જ્યાં રક્ષણમાં નિષ્ક્રિયતા છે, ત્યાં ભંજનમાં સક્રિયતા છે, તેમ કહેવાય…
– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા.
#jain #jainism #jaindharm #jinshasan #truth #ranakpur #palitana