Atyare Jaino Ma Nishkriya Varg | Mahasattvashali – 39

અત્યારે જૈનોમાં નિષ્ક્રિય વર્ગ ઘણો છે અને સક્રિય વર્ગ ઓછો છે…

એમાંપણ ધર્મની પૂરેપૂરી નિષ્ઠા અને વફાદારીવાળા તો માંડ નીકળશે…

પણ, જેમ એક મરણીયો હજારો-લાખોને પણ ભારે પડે, તેમ તમે સમર્પણ અને વફાદારી સાથે આ રક્ષાના કાર્ય માટે કટિબધ્ધ થશો, તો ખાતરી સાથે કહું છું કે દેવ-ગુરૂની કૃપા અવશ્ય વરસશે…

અને ચોક્કસ શાસનનો ઉદ્યોત થશે..!!

  • પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજ