હું પણ ઘણાં વર્ષો સુધી અંધારામાં હતો…
મને એમ હતું કે આ પેઢીના ટ્રસ્ટીઓને ઉલ્લાસ નથી, અપેક્ષા છે, માટે, આટલી નિષ્ક્રિયતા છે..
પરંતુ, જેમ સમય પસાર થતો ગયો, એમ ખ્યાલ આવ્યો કે એમનું પ્રતિનિધિત્વ જ પોકળ છે…
અને કોઈપણ કાર્યમાં છેલ્લે નુકશાન સિવાય કંઈ હાથમાં નથી આવતું…
શાસનના કાર્યો તો અધ્ધર રહી જાય છે અને માત્ર એમની સત્તા અને Seat જ સચવાય છે..
આ કારણસર મારું દિલ વેદનાથી વિહ્વળ બન્યું છે..!!
- પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.