Jyare Tirtho Ni Ati Mahattva Ni | Mahasattvashali – 34

જ્યારે તીર્થોની અતિ મહત્ત્વની ગંભીર વાતોમાં જેઓ કાયદાકીય નિષ્ણાંતોની સલાહથી કરતા હોવાનો દાવો કરે છે, અને એના નામથી ધર્મગુરુઓને avoid કરવા માંગે છે…

પોતાની વાતને સ્થાપિત કરવા માંગે છે…

એ લોકોને પૂછવું જરૂરી છે કે કાયદાના નિષ્ણાંતોની મધ્યસ્થીમાં જ Arbitration થી સમાધાન લાવવા માટે તેઓ પીછે હઠ કેમ કરે છે ??

સાચીવાત શ્રીસંઘ સમક્ષ આવે એમાં આટલી ગભરામણ કેમ થાય છે??

કોઈ Vested Interest તો આમાં કામ નથી કરતો ને??

શ્રીસંઘને અંધારામાં રાખવા પાછળ એમનો ઉદ્દેશ શું હોઈ શકે, તે સુજ્ઞજનો વિચારે !!

  • પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહાર