તીર્થ વેંચી આવે તોપણ અમને એક અક્ષર પૂછવાનો, જાણવાનો કે બોલવાનો અધિકાર નહીં, એવી કફોડી સ્થિતિમાં આજે વહીવટદાર શ્રાવકોએ ધર્માચાર્યોને મૂક્યા છે…
આ ભયંકરમાં ભયંકર વાત છે…
તેમાં જિનાજ્ઞાનો મહાલોપ છે. અને ભારે દુર્ગતિઓનું કારણ બને તેવી પ્રવૃત્તિ છે…
જે આમાં સમર્થન, પ્રોત્સાહન આપે એને ઘોર કર્મબંધ થવાનો…
અને એ જ કારણથી મેં પણ સમર્થન પાછું ખેંચ્યું છે…
મારે દીક્ષા લઈને સંસારવૃધ્ધિ થાય એવું કાંઈ કરવાની તૈયારી નથી…
- પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારા