મારા કરતાં ઘણું વધારે પૂર્વેના આચાર્યો, મહાત્માઓ બોલ્યા છે, છતાં તેમણે દાદ આપી નથી…પણ અત્યારે તેમના પાયા હચમચ્યા છે, માટે આટલા reaction આવ્યા છે….. બાકી તપસ્વી, ત્યાગી, શાસનની ભક્તિ, રાગ અને સમર્પણવાળા સાધુ-સાધ્વી સાથે આ રીતે વર્તવું એમાં કારણ શું હોઈ શકે? એમના સ્થાપિત હિતો જોખમાયા છે, vested interest break થયા છે… એના કારણે મર્યાદા મૂકીને વર્તન કરાયું છે… પ્રયત્ન એક જ છે, કોઈપણ રીતે સાચા અવાજને કચડી નાંખો અને voice દબાવી નાંખો… બાકી નૈતિક હિંંમત હોય તો સામે ચાલીને ખુલાસા આપવા જોઈએ.
- પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય
યુગભૂષણસૂરિજી મહારાજા.