જાહેરમાં ન મૂકી શકાય એવી ગંભીર વાતો શત્રુંજય caseમાં પણ મેં મૂકી નથી. બીજા કેસોમાં પણ એવી વાતો છે જે publicમાં મૂકીએ તો શાસનને ઘણું નુકશાન થાય, એ મૂકી નથી. આ તો ન બોલાય, ન સહેવાય એવી હાલત થઈ છે.
– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.