Shikharji – Center for upliftment of all living beings :
A happenstance for wellbeing of the universe is termed as ‘Kalyanak’. One whose life is entirely for the wellbeing of self and others, his life has important events which are termed as ‘Kalyanak’.
The best creation of the universe in the form of sacred anatomy, is ‘Chyavan Kalyanak’
Which further transpires into the birth of a child, unparalleled in three worlds, termed as ‘Janma Kalyanak’.
The heroic relinquishment by the self enlightened is ‘Diksha Kalyanak’.
The best state of worship with virtues of omniscience is ‘Kevalgyan Kalyanak’.
The originator’s attainment of Siddhipad as ‘Nirvan Kalyanak’.
The purity enhances progressively from ‘Chyavan Kalyanak’ and epitomises at ‘Nirvan Kalyanak’.
This stage of one Tirthankara makes the land where it was achieved as the most sacred. Hence, the land which has seen the Nirvan of 20 Tirthankaras is certainly a Topmost Upliftment Center for all living beings.
શિખરજી – ઉત્કૃષ્ટ ઉત્થાનનું કેન્દ્ર :
વિશ્વ કલ્યાણકારી ઘટના એટલે કલ્યાણક. જેના જીવનની પ્રત્યેક ક્ષણ સ્વ-પર કલ્યાણકારી; તેના જીવનની ઉતરોત્તર આત્મિક વિકાસકારી , શ્રેષ્ઠ ઘટના તે કલ્યાણાક.
જેમ કે પવિત્ર દેહનિર્માણરૂપે સ્રુષ્ટીના શ્રેષ્ઠ સર્જનનો પ્રારંભ, તે ચ્યવન કલ્યાણક
ત્રણ લોકમાં અપ્રતિમ બાળકનો જન્મ તે જન્મ કલ્યાણક
સ્વયં બુધ્ધનું વિશ્વકલ્યાણકારી સ્વયં મહાભિનિષ્ક્રમણ તે દીક્ષા કલ્યાણક
ઉત્કૃષ્ટ પુજનીય કેવળજ્ઞાન આદિ ગુણોની પ્રાપ્તિ તે કેવળજ્ઞાન કલ્યાણક
અજોડ ધર્મમાર્ગ પ્રવર્તકની સિધ્ધિ પદ પ્રાપ્તિ તે નિર્વાણ કલ્યાણક
આત્મિક ઉત્થાન અને પાવનકારીતાની દ્રષ્ટીએ ચ્યવન કલ્યાણકથી શ્રેષ્ઠ જન્મ કલ્યાણક, જન્મ કલ્યાણકથી શ્રેષ્ઠ દીક્ષા કલ્યાણક, દીક્ષા કલ્યાણકથી શ્રેષ્ઠ કેવળજ્ઞાન કલ્યાણક, અને બધામાં શ્રેષ્ઠ છે નિર્વાણ કલ્યાણક.
એક બે નહિ આવા 20-20 તીર્થંકરોને જ્યાં ઉત્કૃષ્ટ આત્મિક ઉત્થાન, એટલે કે નિર્વાણ ની પ્રાપ્તિ થઇ તે શિખરજી ગિરીરાજ એટલે કે ટોપમોસ્ટ અપલીફ્ટમેંટ સેંટર(Topmost Upliftment Centre).
शिखरजी – उत्कृष्ट उत्थान का केन्द्र :
समस्त विश्व में “कल्याणकारी घटना”, यानि, “कल्याणक”। जिनके जीवन की “प्रत्येक क्षण स्व-पर कल्याणकारी”, उनके जीवन की “महत्वपूर्ण घटना”, यानि, “कल्याणक”।
पवित्र देहनिर्माणरुप सृष्टि के श्रेष्ठ सृज़न का प्रारंभ, वह “च्यवन कल्याणक”
तीनों लोक में अप्रतिम बालक का जन्म, वह “जन्म कल्याणक”
स्वयंबुद्ध का विश्वकल्याणकारी स्वयं महाभिनिष्क्रमण, वह “दीक्षा कल्याणक”
उत्कृष्ट पूज़नीय केवलज्ञान आदि गुणों की प्राप्ति, वह “केवलज्ञान कल्याणक”
अजोड़ धर्ममार्ग प्रवर्तक की सिद्धिपद प्राप्ति, वह “निर्वाण कल्याणक”
पावनकारिता की दृष्टि से च्यवन कल्याणक से जन्म कल्याणक श्रेष्ठ, जन्म कल्याणक से दीक्षा कल्याणक श्रेष्ठ, दीक्षा कल्याणक से केवलज्ञान कल्याणक श्रेष्ठ और, केवलज्ञान कल्याणक से निर्वाण कल्याणक श्रेष्ठ।
“एक (१) निर्वाण कल्याणक की कल्याणकारी भूमि भी परम पवित्र भूमि”, और इसलिए, “२० – २० निर्वाणकल्याणक की कल्याणकारी भूमि शिखरजी गिरिराज़ तो “सर्वोच्च कल्याणकारी पावनभूमि”।
Brought to you by
Jyot (Save Shikharji) Team
?9930011400
(Save ??no. & Whatsapp “Name-Place” to regularly receive such Knowledge Beyond Our Knowledge)
You may also like
-
Kya aap swachh hona chahte hain? – Shikharji Mahatirth – Shorts 8
-
Sadhviji Samudaay Aaradhna Shikharji Tirthraksha Tapoyagna… To be continued… #jaincommunity
-
Pavitrata Ka Punj – Shikharji Mahatirth – Shorts 6
-
Sarkaar Ka Paradox – Shikharji Mahatirth.
-
Shikharji Has No Replacement – Shikharji Mahatirth – Shorts 5