ગીતાર્થ ગંગા – અમદાવાદમાં…
ચાતુર્માસ પ્રવચન અર્થે ગ્રંથ અર્પણ અનુષ્ઠાન હાયલાઈટસ્…
આદ્યગચ્છસ્થાપક પ.પૂ.મુનિપ્રવરશ્રી મોહજિતવિજયજી મ.સા.ના પટ્ટધર…
આધ્યાત્મિક સાર્વભૌમ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ.સા.(પંડિત મહારાજા)ની પાવનનિશ્રામાં…
“સમક્ત્વ સપ્તતિકા, જ્ઞાનસાર તથા પ્રભાવક પુરુષ ચરિત્ર” ગ્રંથરત્નો ગુરુદેવશ્રીને વહોરાવી ભવ્યજીવોના કલ્યાણ અર્થે એ ગંભીર વાણી સહજ અને સરળ ભાષામાં ઉપદેશવા વિનંતી…
ગ્રંથરત્નોની પાંચ જ્ઞાન પૂજા, અષ્ટપ્રકારી પૂજા, આદિ સર્વે અનુષ્ઠાનો…
Music in this video:
https://youtu.be/qgNmUkzyjvQ?si=lTgFIAf5DtWEOTcH
#jaincommunity #gurudev #jainphilosophy #jain #jainism #spirituality #jainphilosophy #pravesh #guru #guruji #diksha #saiyam #saiyami #saiyamthereallife