TapRani Shri Darshnaben Shikharji Tirthraksha Tapoyagna To be continued… #jaincommunity

તપરાણી સુશ્રાવિકા દર્શનાબેન – શિખરજી તપોયજ્ઞ :

પ. પૂ. મોહજિતવિજયજી મ. સા. ના વચનની ચિનગારી જે આજે મહાનલ બનીને ઝળકી રહી છે…
તે ભાવનામાં આપણે પણ સૂક્ષ્મનું બળ પુરીએ એવી વિનંતી…

આવો આપણે સહું સુપ્રીમ કોર્ટમાં તા.31/7/24 ના શિખરજી તીર્થ કેસની સુનાવણી દરમિયાન શિખરજી તીર્થ પાછું શ્રી શ્વેતાંબર મૂ.પૂ. જૈન સંઘની હુકૂમતમાં આવે એવી શુભ મંગલ ભાવના ભાવીએ.

શિખરજી તીર્થરક્ષા જાપનું પદ :
“ૐ હ્રીઁ શ્રી સમેતશિખરતીર્થ અધિષ્ઠાયક શ્રી ભોમિયાજી દેવ! ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ રક્ષાં કુરુ કુરુ સ્વાહા”

🙏शिखरजी तीर्थरक्षा जाप का पद :
“ॐ ह्रीं श्री समेतशिखरतीर्थ अधिष्ठायक श्री भोमियाजी देव ! उत्तिष्ठ उत्तिष्ठ रक्षां कुरु कुरु स्वाहा”

For more updates on Shikharji , Stay tuned to Jyot
jyot.in
.
.
.
#shikharji #saveshikharji #SaveJainTirths #Antrikshji #SaveShikharji #SaveGiriraj #Shatrunjay #Girnar #Kesariyaji #AbuDelwara #Ranakpur #pavagadh #MuchalaMahavir #Taranga #Rajgruhi #Jain #Jainism #TirthRaksha #spirituality #tirth #Save