Shikharji – Victor’s Abode (Message 2)

Victory belongs to the most developed :
A king wins lands wherein the
Winner of three continents is a Vasudev and
The winner of all six continents is a Chakravarti.
An Indra wins Devlok and
The one who wins all Indras is Ahamindra.
Whereas a Jin is a victor of the universe.

For a Jain, the highest of Jins is a Tirthankar. The land where the Victorious Tirthankar performs the highest order of ‘Sadhana’ is called as Nirvan Kalyanak Bhoomi.

Shikharji, is the place where 20 Tirthankars achieved salvation(Nirvan), undoubtedly an incredible place of Worship and Reverence. This is Shikharji, the home of the Victors.

शिखरजी – विश्व विजेता की शौर्यभूमि
भूमि को जीते वह ‘भूमिपति राज़ा’,
तिन खंड जीते वह ‘त्रिखंडेश्वर वासुदेव’,
६ खंड को जीते वह ‘चक्रवर्ती’,
देवलोक को जीते वह ‘इन्द्र’,
इन्द्रों को जीते वह ‘अहमिन्द्र’,
जगत् को जीते वह ‘जिन’,
‘स्वबल’ से विश्वविजेता बने वह ‘जिनेश्वर’ और जैनों के श्रेष्ठ पूज़निय जिनेश्वर, यानि ‘तीर्थंकर’।

तीर्थंकरों की सर्वोच्च साधनाभूमि यानि ‘निर्वाणकल्याणक भूमि”, और ऐसे २० – २० विश्वविजेता के स्पंदन से सुवासित आवास है, ‘निर्वाणकल्याणक भूमि’ यानि हमारा ‘सर्वोच्च शिखरजी गिरिराज़ कल्याणकभूमि तीर्थ’,
ऐसी पवित्र भूमि की पवित्रता को सुरक्षित रखना हम सभी का ‘फर्ज़’ है।

શિખરજી – વિશ્વ વિજેતાઓની શૌર્યભૂમિ :
ભૂમિને જીતે તે રાજા,
ત્રણ ખંડને જીતે તે વાસુદેવ,
છ ખંડને જીતનાર ચક્રવર્તી,
દેવોને જીતનાર ઇન્દ્ર અને
ઇન્દ્રને હંફાવનાર અહમિન્દ્ર,
અહમિન્દ્રને પણ શારીરિક, માનસિક કે આત્મીક બળની દ્રષ્ટીએ પાછા પાડીને જીતે તે જિન અને
જિનોમાં પણ સ્વબળે સાધના કરી વિશ્વવિજેતા બને તે જિનેશ્વર પ્રભુ…

આવા સર્વશ્રેષ્ઠ આત્મિક પવિત્રતાના સ્વામી, જિનેશ્વર જ્યાં પગલાં પાડે ત્યાંની ભૂમિ પણ તીર્થ બની જતી હોય, તો જ્યાં તેમણે વિશેષ સાધના કરી હોય, જ્યાં તેમના દીક્ષા આદિ કલ્યાણકો થયા હોય તે ભૂમિની પાવનકારીતા કેવી હોય? તેમાં પણ સર્વોચ્ચ સાધનાની પરાકાષ્ઠા એ નિર્વાણ કલ્યાણક છે…

આવા 1-2 નહિ પણ 20-20 સિંહસત્વ ધરાવનારા વિશ્વવિજેતાઓએ જ્યાં નિર્વાણ અવસ્થાને પ્રાપ્ત કરી હોય તેવી વિશ્વવિજેતાઓની શૌર્યભૂમિ એટલે જ શિખરજી મહાતીર્થ…

Brought to you by
Jyot (Save Shikharji) Team –
?9930011400
(Save ??no. & Whatsapp “Name’-Place” to regularly receive such Knowledge Beyond Our Knowledge)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *