Sadhviji Samudaay Aayambil Aaradhna Shikharji Tirthraksha Tapoyagna To be continued

પૂ. સાધ્વીજી ભગવંતોનો 5000+ આયંબિલ તપ દ્વારા – શિખરજી તપોયજ્ઞ :

તીર્થરક્ષા માટે સિંહકેસરીયા કરનાર પૂજ્ય ગચ્છાધિપતિ શ્રીમદ્‌વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાનુવર્તી પૂજ્ય પ્રવર્તીની સાધ્વીશ્રી કલાનિધિશ્રીજી મ.સા. ના શિષ્ય પરિવારમાં શિખરજી તિર્થરક્ષા માટે સળંગ આયંબિલ તપની આરાધના…

તીર્થરક્ષાની આ ભાવનામાં આપણે પણ તપ અને જાપ દ્વારા સૂક્ષ્મનું બળ પુરીએ એવી વિનંતી…

આવો આપણે સહું સુપ્રીમ કોર્ટમાં તા.31/7/24 ના શિખરજી તીર્થ કેસની સુનાવણી દરમિયાન શિખરજી તીર્થ પાછું શ્રી શ્વેતાંબર મૂ.પૂ. જૈન સંઘની હુકૂમતમાં આવે એવી શુભ મંગલ ભાવના ભાવીએ.🙏

શિખરજી તીર્થરક્ષા જાપનું પદ :
“ૐ હ્રીઁ શ્રી સમેતશિખરતીર્થ અધિષ્ઠાયક શ્રી ભોમિયાજી દેવ! ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ રક્ષાં કુરુ કુરુ સ્વાહા”

🙏शिखरजी तीर्थरक्षा जाप का पद :
“ॐ ह्रीं श्री समेतशिखरतीर्थ अधिष्ठायक श्री भोमियाजी देव ! उत्तिष्ठ उत्तिष्ठ रक्षां कुरु कुरु स्वाहा”

🎼 Jyot music in the video:
https://on.soundcloud.com/jQ1Mz

💫For more updates on Shikharji, Stay tuned to Jyot
www.jyot.in
.
.
.
#shikharji #saveshikharji #SaveJainTirths #Antrikshji #SaveShikharji #SaveGiriraj #Shatrunjay #Girnar #Kesariyaji #AbuDelwara #Ranakpur #pavagadh #MuchalaMahavir #Taranga #Rajgruhi #Jain #Jainism #TirthRaksha #spirituality #tirth #Save