Sankalp Vikalp

સંપાદક : આદ્યગચ્છસ્થાપક પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજાના સમુદાયવર્તી પ. પૂ. પ્રવર્તિની સાધ્વી શ્રી કલાનિધિશ્રીજી મ. સા. ના શિષ્યા સાધ્વી શ્રી હિતરુચિતાશ્રીજી મ. સા.

સંશોધક : આદ્યગચ્છસ્થાપક પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજાના પટ્ટધર આધ્યાત્મિક સાર્વભૌમ ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પ. પૂ. આચાર્ય શ્રી કલ્પભૂષણસૂરિજી મ. સા.
અને 
આદ્યગચ્છસ્થાપક પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજાના સમુદાયવર્તી પ. પૂ. પ્રવર્તિની સાધ્વી શ્રી કલાનિધિશ્રીજી મ. સા.

વોઇસ ઓવર : સુશ્રાવક મુકેશ ભાઈ દોશી  

Ep 1 - Tamne sauthi vadhare tras kono ? | Sankalp Vikalp
Ep 2 - Man moha nu ghar che | Sankalp Vikalp
Ep 3 - Moh vijeta banvani sidi | Sankalp Vikalp

Enrich your soul by contributing towards Prabhavana of Jinvachan.