આદ્યગચ્છસ્થાપક, પ્રાવચનિક પ્રભાવક પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મહારાજા) ના સમરાદિત્ય કથા પ્રવચનોના આધારે…
સંપાદક : સત્ત્વમ્ અને
પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મ. સા. સમુદાયના પ. પૂ. સાધ્વી શ્રી સુરેન્દ્રશ્રીજી મ. સા. ના શિષ્યા પ. પૂ. સાધ્વી શ્રી બોધિરત્નાશ્રીજી મ. સા. ના શિષ્યા પ. પૂ. સાધ્વી શ્રી આર્જવરત્નાશ્રીજી મ. સા.
સંશોધક : આદ્યગચ્છસ્થાપક પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજાના પટ્ટધર આધ્યાત્મિક સાર્વભૌમ ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પ. પૂ. આચાર્ય શ્રી કલ્પભૂષણસૂરિજી મ. સા.
અને
આદ્યગચ્છસ્થાપક પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજાના સમુદાયવર્તી પ. પૂ. પ્રવર્તિની સાધ્વી શ્રી કલાનિધિશ્રીજી મ. સા.
સહયોગ : પ. પૂ. મુનિરાજ તત્ત્વભૂષણવિજયજી મ. સા. અને પ. પૂ. મુનિરાજ નિર્ગ્રંથભૂષણવિજયજી મ. સા. અને ગીતાર્થ ગંગા
પ્રવચન આલેખનકાર : પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મ. સા. સમુદાયના પ. પૂ. સા. સુરેન્દ્રશ્રીજી મ. સા. ના શિષ્યા પ. પૂ. સાધ્વી શ્રી બોધિરત્નાશ્રીજી મ. સા.
વોઇસ ઓવર : સુશ્રાવક ઉમંગ ભાઈ શાહ