તમે મનનું વાંચન કરો છો..??
તમે તમારા મનને વાંચવાનું રાખ્યું છે..??
કે દુનિયાને જ વાંચવાનું રાખ્યું છે..??
તમે કોઈપણ વૈચારિક પ્રવૃત્તિ કરો તો તે ચોક્કસ અનુસંધાન સાથેની હોય, કે તમારા મનમાં ગમે ત્યાંથી ટપકી પડે..??
તમારા મનની ગતિશીલતાનો કોઈ એક પ્રવાહ નથી, માટે જ ગમે ત્યારે ગમે ત્યાં ખેંચાઈ જાઓ છો..!!
– પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
.
.
.
#good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo