Tamaro raag kya sudhi ? | Mann na rahasyo – 14

નવું કપડું લઈ આવ્યા. તેના તરફ રાગ-આકર્ષણ ક્યાં સુધી..??

એના સારા ડિઝાઇન-કલર તમને સુખ આપે ત્યાં સુધી..!!

એ જ કપડું જરાક ફાટે કે જૂનું થાય પછી એને ફેંકી દો ને..??

એમ તમારો દીકરો જન્મે, ત્યારે કેટલો ‘રાગ’ થાય..??

એ જ દીકરો મોટો થઈને તમારી વાત ન માને, સામે જવાબ આપે તો તેના ઉપર ‘દ્વેષ’ થાય..!!

માટે કોઈ વસ્તુ કે વ્યક્તિ ઉપર તમને natural રાગ નથી,

પણ તેના દ્વારા મળતા ‘ભૌતિક સુખ’ ઉપર જ તમને ‘સહજ રાગ’ છે..!!

– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
.
.
.
#good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo