આમ કુતર્કો તો ઘણાં છે દુનિયામાં..!! પણ સૌથી વધારે ખરાબ કુતર્કો કયા..?? જે તમને તમારી જ ખામીઓ-દોષો જોવા, સમજવા કે વિચારવા ન દે..!! તમને ઊંધી મતિ જગાડી… ઊંધે રવાડે ચઢાવે..!! મનના કુતર્કો તમને પોતાનો જ વિકાસ કરવામાં અવરોધ કરે છે..!! કારણ કે જો પોતાની ખામીઓ સ્વીકારશું નહીં… તો એને દૂર કઈ રીતે કરશું..??
– પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
