કોઈ વ્યક્તિ તમને મોટી આલીશાન ગાડી આપે અને કહે કે આમાં બેસીને તમને જ્યાં જવું હશે તમે જઈ શકશો.
પણ, તેમાં બ્રેક અને સ્ટીયરીંગ બરાબર નથી, તો તમે તેમાં બેસો ખરા..?? ના.
કેમ કે control નથી..!!
#Control વગરના સાધન કોઈ મફતમાં આપે, તો પણ રાખવા તૈયાર નથી.
પણ, તમારા જીવનની બધી #activities ના પ્રેરક બળ એવા ‘મન’ ઉપર જ તમારો control ન હોય, તો હાલત શું થશે..??
– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
.
.
.
#good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo