મન શું ચીજ છે..?? ઊંચામાં ઊંચો શુદ્ધ ભાવ અને હલકામાં હલકો સંકલિષ્ટભાવ મનુષ્યના મનમાં શક્ય છે… અને એનો control કે નિયંત્રણ પણ તમારા જ હાથમાં છે… તમારા સિવાય કોઈની તાકાત નથી કે તમારા મનને control કરી શકે..!! તમારે કઈ બાજુ ગતિ કરવી છે તે તમારો નિર્ણય છે..!!
– પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
