ચોવીશે કલાક કર્મનો બંધ આ મનને આધારે છે… ફક્ત કાયા કે વાણી કે ઇન્દ્રિયોને લીધે કોઈ કર્મનો બંધ નથી થતો, પણ બધી જ પ્રવૃત્તિમાં જો મન ભળે તો જ કર્મનો બંધ કે કર્મની નિર્જરા થાય છે… આથી જ મનનું મહત્ત્વ અતિશય છે..!!
પ. પૂ. ગચ્છાધિપતિ યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા.
