Mann Nu Kaam 24 Kalak Chalu Che | Mann Na Rahsyo – 59

મનનું કામ 24 કલાક ચાલું છે..!!

• તમારો ઉપયોગ જેમાં પરોવાય છે તેમાં તમારું મન પરોવાય છે…

• પણ બાકીની જેટલી દુનિયા છે તેની સાથે તમે મનથી connected નથી તેવું નથી… બધે connection તો છે જ..!!

• ચોવીશ કલાકમાંથી એક second પણ મન નવરું બેસતું નથી…

• ચોવીશ કલાક તેનું કામ ચાલુ છે..!! દુનિયાના સક્રિય પદાર્થોમાં અજોડ કહી શકાય તેવું મન છે..!!

– પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
.
.
.
#good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo