મનને કાબુમાં લેવું તે એક જબરદસ્ત કળા છે.
તમારા શરીરને તમે દબાણ દ્વારા કાબુમાં લઈ શકો.
ઈન્દ્રિયો પણ બળજબરીથી અનુકૂળ થશે.
પણ ‘મન’ પર જો બળજબરી કરશો, તો તે સવાયું તોફાન કરી તમને ઉડાડી દેશે.
આવા ‘મન’ ને જીતવું કઈ રીતે..??
મનને જીતવાની ચાવી ‘સમજણ’ છે.
મનને #convince કરાવી દો અને તેને વાત બેસી જાય, તો તે ‘અનુકૂળ વર્તન’ કરવા તૈયાર થાય છે.
– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
.
.
.
#good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo