51. મનમાં અપૂર્વ શક્તિઓ ધરબાયેલી છે..!!
કદાચ તમને ચામડીનું કવર સારું મળ્યું હોય પણ અંદર માલ કેવો ભર્યો છે..?? માલમાં કાંઇ માલ છે ખરો..?? તે છતાં માનવભવનો જો મહિમા ગવાયો હોય તો તેમાં આ મનની શક્તિ જ કારણ છે..!! આવું મન આ ભવમાં જ મળી શકે તેમ છે… તેમાં આગવી અપૂર્વ શક્તિઓ ધરબાયેલી છે..!!
– પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.