Mann Khush Rakhvani Chavi | Mann Na Rahsyo – 9

જે શુભભાવ દ્વારા પોતાના મનને ખુશ રાખી શકે છે… તેનું જીવન આનંદમય બને છે..!! જેનું મન દુઃખમાં છે… તેને દુનિયામાં કોઈ સુખી કરી શકતો નથી..!! આ જીવનના વેધક સત્યો છે..!!

– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.