Mann Dhare Te Kari Sake | Mann Na Rahasyo – 46

મન ધારે તે કરી શકે..!!

જેમ સુખી થવાના બધા કારણો મનમાં છે, તેમ દુઃખી થવાના પણ બધા કારણો મનમાં જ છે..!!

આપણે હજી મનની Original શક્તિને સમજી નથી કે પારખી નથી…

એ જ કારણ છે કે હજી સુધી રખડી રહ્યા છીએ…
રજડપાટ કરી રહ્યા છીએ..!!

જેટલા તર્યા એ મનનું આલંબન લઈને તર્યા અને જેટલા ડૂબ્યા એ પણ મનના કારણે જ ડૂબ્યા..!!

મનની શક્તિ તો એટલી છે કે ધારે તે કરી શકે..!!

– પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
.
.
.
#good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *