Jeet Tamari Muthi Ma Che | Mann Na Rahsyo – 2

તમારા મનની વિશેષતાઓ શું છે..?? માનવ મન બહુ જ Flexible છે..!! તમે ધારો તો તેમાં 360૦ U- turn લાવી શકો છો..!! કારણ કે તેનો સ્વભાવ પરિવર્તનશીલ છે. જેણે મન જીત્યું… જીત તેની મુઠ્ઠીમાં છે..!!

– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.