Andar Hoy Te j Bahar Aave Che | Mann Na Rahsyo – 55

Andar Hoy Tej Bahar Aave Che

• આવું નિમિત્ત મળ્યું માટે આવા ભાવ આવ્યા તેવું નથી…

• હકીકતમાં અંદર હતું તે બહાર આવ્યું છે…

• પેલાએ ભૂલ કરી માટે મને ગુસ્સો આવ્યો તેવું નથી…

• બહારના નિમિત્તો ભાવ પેદા કરતા નથી, પરંતુ બહારના નિમિત્તોથી અંદરમાં મેલ હતો તે સપાટી પર આવ્યો છે..!!

– પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
.
.
.
#good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo