કર્મના રજકણ વાતાવરણમાં રહેલા છે.
પણ ‘વીતરાગ આત્મા’ પર એ રજકણ ચોંટતા નથી..!!
કારણ એ ‘નિર્વિકારી’ છે..!!
એમનામાં રાગ- દ્વેષ નથી…
એટલે આકર્ષણ શક્તિ નથી..!!
આકર્ષણ શક્તિ નથી, એટલે ખેંચાણ નથી..!!
જો આકર્ષણ શક્તિ નથી…
ખેંચાણ નથી…
તો કર્મ ચોંટે કેવી રીતે..??
– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
.
.
.
#karma #karmainspired #karmaland #cause #causes #effects #effect #karmasays #karmashorts #Karmavaad #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo
You may also like
-
Mul Thi Aapne Keva ? | Jain Karmavaad – 33 | #jain #inspiration #karma
-
Kevi Uthal – Pathal Machavi Che ? | Jain Karmavaad – 32 | #jain #inspiration #karma
-
Ghusankhori Valo Che | Jain Karmavaad – 31 | #jain #inspiration #karma
-
Raag Dvesh Vina | Jain Karmavaad – 30 | #jain #inspiration #karma
-
Paisa Paisa Ne Khenche Tem | Jain Karmavaad – 29 | #jain #inspiration #karma