જેમ શરીર પર તેલ લગાડ્યું હોય, તો એ તેલની ચીકાશના કારણે શરીર પર ધૂળ ચોંટશે. ચીકાશ જેટલી વધારે એટલી ધૂળ વધારે ચોંટે. એ રીતે રાગ-દ્વેષ એ ભાવાત્મક ચીકાશ છે..!! એ ચીકાશ જેટલી વધારે એટલા કર્મના રજકણ વધારે ચોંટશે… અને જો ચીકાશ જ નહીં હોય તો ગમે તેટલા કર્મના રજકણ આજુ-બાજુ હોય… તો પણ એ ચોંટશે નહીં..!!
– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
You may also like
-
Mul Thi Aapne Keva ? | Jain Karmavaad – 33 | #jain #inspiration #karma
-
Kevi Uthal – Pathal Machavi Che ? | Jain Karmavaad – 32 | #jain #inspiration #karma
-
Ghusankhori Valo Che | Jain Karmavaad – 31 | #jain #inspiration #karma
-
Raag Dvesh Vina | Jain Karmavaad – 30 | #jain #inspiration #karma
-
Paisa Paisa Ne Khenche Tem | Jain Karmavaad – 29 | #jain #inspiration #karma