રાગ-દ્વેષ વિના કર્મનો બંધ ન થાય..!! વીતરાગને કર્મબંધ નથી અને રાગીને સતત કર્મ બંધ ચાલુ છે..!! વીતરાગને નવા કર્મ તો નથી બંધાતા… પણ જુના કર્મ પણ આત્માને દુઃખી કરી શકતા નથી..!! કારણ, રાગ-દ્વેષ નથી..!! રાગ-દ્વેષ એક પ્રકારની આકર્ષણ શક્તિ છે… એનાથી કર્મના રજકણ ખેંચાઈને ચોંટે છે..!!
– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
You may also like
-
Mul Thi Aapne Keva ? | Jain Karmavaad – 33 | #jain #inspiration #karma
-
Kevi Uthal – Pathal Machavi Che ? | Jain Karmavaad – 32 | #jain #inspiration #karma
-
Ghusankhori Valo Che | Jain Karmavaad – 31 | #jain #inspiration #karma
-
Paisa Paisa Ne Khenche Tem | Jain Karmavaad – 29 | #jain #inspiration #karma
-
Tamara Ma Chikash Che ? | Jain Karmavaad – 28 | #jain #inspiration #karma