Jivan na darek modma… | Jain Karmavaad – 8

જીવનના દરેક મોડમાં ઈચ્છા કંઇક હોય, કરવું કંઇક હોય, પ્રયત્ન કંઇક હોય, મેળવવું કંઇક હોય… પણ મેળવી નથી શકતાં..!! તો કેમ..?? કંઇક અવરોધ કરનાર Factor છે… બસ! એ જ બંધન છે અને બંધન રૂપ જ કર્મ છે..!! – પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.