Ekaj maa-baap na be dikra | Jain Karmavaad – 18

એક જ માં-બાપ ના બે દિકરા… એક રૂપાળો – એક કદરૂપો… એક ચાલાક – એક ડોબો… માં-બાપ એક… છતાં આવું કેમ..?? કારણ શું..?? શું કોઈ દ્રશ્ય કારણ છે..?? નથી..!! છતાં ‘ભેદ’ નું કારણ શું..?? કોઈક તો ‘અદ્રશ્ય’ કારણ હશે ને..!! બસ, એ જ ‘કર્મ’ છે..!! – પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા. . . . #karma #karmainspired #karmaland #cause #causes #effects #effect #karmasays #karmashorts #Karmavaad #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo